ઔદ્યોગિક એકમોમાં ધન્વંતરી રથની સરાહનીય કામગીરી
રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩ હજારથી વધુ કારખાનાના ૪૭ હજારથી વધુ શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું રાજકોટ, તા. ૩ સપ્ટેમ્બર:કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો … Read More
