Attack on hindu temple: મંદિર તોડનારાની તુરંત ધરપકડ કરો, દેશમાં બીજા મંદિરો ન તૂટે તે માટે પગલાં ભરોઃ પાક.ના મુખ્ય ન્યાયધીશનો સરકારને આદેશ
Attack on hindu temple: સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની સરકાર અને પોલીસની ઝાટકણી કાઢીને ભાંગફોડિયા તત્વોને તુરંત પકડી લેવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં, હવે પછી મંદિરો ન તૂટે તેવા … Read More