Taliban spoke about india

taliban threatens says about america:વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને ફરી મળી ધમકી, તાલિબાને કહી આ મોટી વાત

taliban threatens says about america: તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને 31 ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કરી

નવી દિલ્હી, 23 ઓગષ્ટઃtaliban threatens says about america: તાલિબાને અમેરિકાને સીધે સીધી ધમકી આપી દીધી છે કે તેમને એક પણ દિવસ વધારે આપવામાં નહીં આવે. તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને 31 ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કરી ચૂક્યા છે. બાઈડનના પોતાની વાતથી ફરી જવાનો કોઈ મતલબ નથી.

આ પણ વાંચોઃ Amaraivadi: ઉછીના પૈસા આપવાની ના પાડતા શખ્સો ઉશ્કેરાઇ ગયા, અમરાઇવાડીમાં બે ભાઇઓ પર હુમલો

તાલિબાને સ્પષ્ટ કહ્યું છે કે 31 ઓગસ્ટથી એક દિવસ વધારે સમય નહીં વધારવામાં આવે. જો 31 ઓગસ્ટથી એક દિવસ વધારે મોહલત અમેરિકા અને બ્રિટન માંગે છે તો તેમને જવાબ ના હશે અને સાથે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી કાબૂલ એરપોર્ટ પર હતાશા જોવા મળી છે. લોકો તાલિબાનથી બચવા માટે બધુ જ છોડીને પોતાનો જીવ જોખમમાં નાંખવા માટે તૈયાર થઇ રહ્યા છે. 

Whatsapp Join Banner Guj