DRDO Recruitment 2022: DRDOમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત 1901 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક
DRDO Recruitment 2022: DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ DRDO Recruitment 2022: ડીઆરડીઓ માં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B અને ટેકનિકલ Aની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ પર્સોનલ ટેલેન્ટ મેનેજમેન્ટ સેન્ટર, (DRDO-CEPTAM) (DRDO Recruitment 2022) માં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B અને ટેકનિકલ Aની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.
અરજી માટે મહત્વની તારીખ
- અરજીની શરૂઆતની તારીખ: 3 સપ્ટેમ્બર 2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2022