Matli garba

Gandhinagar Cultural Forum: ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં જૂની પરંપરા અનુસાર ગરબી માથે લઇ યુવતીઓ ગરબે ઘુમી- જુઓ તસ્વીરો

Gandhinagar Cultural Forum: હવેના સમયમાં ભાગ્યે જ જોવા મળતી સ્ટાઇલે ગરબા જોવા મળ્યા

ગાંધીનગર, 04 ઓક્ટોબરઃ Gandhinagar Cultural Forum: ગાંધીનગર કલ્ચરલ ફોરમ ખાતે ગરબાની જૂની પરંપરા જોવા મળી, અહીં યુવતીઓ માથે ગરબી રાખીને ગરબે ઘુમતી જોવા મળી. હવે આ નજરો ભાગ્યે જ જોવા મળે છે. આ અદભુદ નજારાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે, જુઓ તસ્વીરો

Garba Garbi
Garba kalas
Garba madali

આ પણ વાંચોઃ Accident between block and container: વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને અડફેટે લીધો, 11 લોકોનાં મોત નિપજ્યા

આ પણ વાંચોઃ 4G Enabled laptop: રિલાયન્સ જીયો લાવશે 15,000 રૂ.માં 4G ઇનેબલ્ડ લેપટોપ, થોડા મહિનામાં જ બજારમાં જોવા મળે તેવી આશા

Gujarati banner 01