આજથી IPL 2021 શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 એપ્રિલઃ દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આજથી આઇપીએલ(IPL 2021)નો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન … Read More

અમદાવાદની આ સ્કૂલ(Fire in school)માં લાગી ભીષણ આગ, ત્રણ બાળકો ફસાયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે- જુઓ વીડિયો

અમદાવાદ, 09 એપ્રિલઃ અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ(Fire in school) લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અફરા … Read More

સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

ધર્મ-ધ્યાન ડેસ્ક, 09 એપ્રિલઃ દરેક વ્યક્તિના જીવનમાં સામાન્ય તકલીફ હોય જ છે. ઘણાને પોતાની તકલીફ મોટી તો ઘણાને નાની લાગે છે. પરંતુ કોઇને કોઇ રીતે દરેક વ્યક્તિ અસંતુષ્ટ હોય છે. … Read More

અમદાવાદીઓ માટે સારા સમાચારઃ શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ

અમદાવાદ, 08 એપ્રિલઃ અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને તિલકબાગથી સારંગપુર … Read More

એક અઠવાડિયામાં ગુજરાત(gujarat)માં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણની રણનીતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના નિયંત્રણ માટે અમલી બનાવાતા … Read More

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) લીધી હોસ્પિટલની મુલાકાત: મેટ્રો હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક તબક્કે ૪૦ પથારીની કોવિડ સારવાર સુવિધા ઊભી કરાશે, સાથે આપી મહત્વની સુચના

અમદાવાદ, 08 એપ્રિલઃ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) આજે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે થયેલ પરામર્શ મુજબ હરણી સ્થિત મેટ્રો હોસ્પિટલ કેમ્પસની, નાયબ મ્યુનિ. કમિશનર ધીરેન તળપદા,કાર્યપાલક ઇજનેર … Read More

આ દેશની સેક્સ વર્ક્સ હડતાલ(prostitutes strike) પર ઉતરી, કહ્યું-પ્રાથમિક ધોરણે અમને કોરોનાની વેક્સિન આપો..!

નવી દિલ્હી, 08 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વરસી રહ્યો છે. તો બીજી તરફ મોટાભાગના દેશોએ વેક્સિનેશન એટલે કોરોનાની રસીકરણની પ્રક્રિયા શરુ કરી દીધી છે. બ્રાઝીલ દેશની સેક્સ વર્કરો હડતાલ(prostitutes … Read More

કોરોનાના વધતાં જતાં સંક્રમણના કારણે GPSC અને માહિતી ખાતા સહિત આ પરીક્ષા(Exam postponed)ઓ મોકૂફ રખાઈ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે એપ્રિલ મહિનામાં યોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે.આગામી સમયમાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી … Read More

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં થયો વધારોઃ સચિન વાઝે( Sachin Waze)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, બે કરોડ રૂપિયા માંગ્યા હતા આ મંત્રીએ- જુઓ પત્રમાં શું લખ્યું છે…!

મુંબઇ, 08 એપ્રિલઃ હાલ સોશિયલ મીડિયા પર સચિન વાઝે(Sachin Waze) ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે … Read More

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી(Bhupendrasinh chudasama)ને પણ થયો કોરોના, સારવાર માટે હોસ્પિટલમાં થયા દાખલ

ગાંધીનગર, 08 એપ્રિલઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Bhupendrasinh chudasama) કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. તો … Read More