Punit Thumbnil 0904

સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

positive thinking

ધર્મ-ધ્યાન ડેસ્ક, 09 એપ્રિલઃ દરેક વ્યક્તિના જીવનમાં સામાન્ય તકલીફ હોય જ છે. ઘણાને પોતાની તકલીફ મોટી તો ઘણાને નાની લાગે છે. પરંતુ કોઇને કોઇ રીતે દરેક વ્યક્તિ અસંતુષ્ટ હોય છે. આ અસંતુષ્ટિ ઘણી વખત વિચારી પણ હોય છે. જે આપણી પાસે નથી તેના વિશે વિચારવા કરતા જે આપણી પાસે છે, તેના વિશે વિચારીને તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરવાના બદલે લોકો ભગવાન પાસે માંગણી અને ફરીયાદ કરતા હોય છે. આ બધી રમત વિચારોની છે. જી, હાં હકારાત્મક વિચારો(positive thinking) હોય તો બધુ સારુ થાય છે, અને ખોટુ થાય તો પણ એવુ વિચારવું જોઇએ કે આનાથી વધારે શું ખરાબ થઇ શકે? થોડી સકારાત્મકતા(positive thinking) જીવનમાં શાંતિ અને સુકુન આપે છે. આવો જાણીએ આ વિશે ટેરો કાર્ડ રિડર પુનિત લુલ્લા શું કહે છે? જુઓ વીડિયો

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) લીધી હોસ્પિટલની મુલાકાત: મેટ્રો હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક તબક્કે ૪૦ પથારીની કોવિડ સારવાર સુવિધા ઊભી કરાશે, સાથે આપી મહત્વની સુચના

ADVT Dental Titanium