વિદેશી એપને ટક્કર આપવા ભારતએ લોન્ચ કરી સ્વદેશી Bharat E market મોબાઇલ એપ- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 13 માર્ચઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)એ એક વેન્ડર મોબાઈલ એપ ‘ભારત ઈ-માર્કેટ'(Bharat E market) લોન્ચ કરી છે. ગુરુવારે કરવામાં આવેલી આ એપ સંપૂર્ણ રીતે સ્વદેશી છે. … Read More

One dose vaccine: WHOએ આપી કોરોનાની આ વેક્સિનને લીલીઝંડી,કહ્યું- બે નહીં દર્દીને એક જ ડોઝની જરુર

નવી દિલ્હી, 13 માર્ચઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ(One dose vaccine) કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. જે ખૂબ … Read More

પાક મરીન દ્વારા કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 4 બોટ સાથે 20 માછીમારોનું અપહરણ(fishermen kidnapped), ભારતીય એજન્સી સતર્ક બની- માછીમારોમાં ભયનો માહોલ

નવી દિલ્હી, 13 માર્ચઃકચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે પાક મરીન દ્વારા ચાંચિયાગીરી કરીને ચાર બોટમાં સવાર 20 માછીમારોનું અપહરણ(fishermen kidnapped) કરાયું. સૌરાષ્ટ્રની 4 અલગ અલગ બોટમાં સવાર માછીમારોનું અપહરણ કરાયું. પાક મરીન દ્વારા સતત ભારતીય … Read More

જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ

જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું … Read More

job vacanccy:શું તમે પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છો છો? તો ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં કરી રહી છે ભરતી- જાણો શું છે પ્રોસેસ

ગાંધીનગર, 13 માર્ચઃ તમે પોલીસ વિભાગમાં નોકરી(job vacanccy) કરવા ઇચ્છો છો. તો તમારા માટે ગુજરાત સરકાર લાવી છે ખાસ ઓફર…જી, હાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ … Read More

Gujarat corona case: રાજ્યમાં 715 સંક્રમિત, 46 દિવસ બાદ નોંધાયા કોરોનાના આટલા એક્ટિવ કેસ

ગાંધીનગર, 13 માર્ચઃ કોરોનાની વેક્સિનની શરુઆત બાદ કેસમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ચૂંટણી બાદ કોરોનાના કેસ(Gujarat corona case)માં વધારો નોંધાયો છે. જી, … Read More

Rashi bhavishya: વાંચો, આજનું રાશિફળ- શું કહે છે તમારી રાશિ?

જ્યોતિષ ડેસ્ક, 13 માર્ચઃ રાશિભવિષ્ય(Rashi bhavishya) રોજીંદા બદાલાતા ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. દરેક રાશિ અનુસાર અંદાજિત રીતે ગ્રહોની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તો આવો આજનું રાશિભવિષ્ય … Read More

Chess: જાણો 1500 વર્ષ જૂની છે ચેસની રમત, જે ભારતીયોની એક મહાન શોધ છે..!

જાણવા જેવું, 05 માર્ચઃ ચેસનો ઇતિહાસ લગભગ 1500 વર્ષ જૂનો છે.ચેસ(Chess)ની રમત ભારત માં શોધાઈ હતી. ભારતમાંથી, રમત પર્શિયામાં ફેલાઈ ગઈ. જ્યારે અરબોએ પર્શિયા પર વિજય મેળવ્યો, ત્યારે મુસ્લિમ વિશ્વ દ્વારા … Read More

feng shui: તમને ખબર છે લાફિંગ બુધ્ધાનું મહત્વ, જાણો તેને કઇ દિશામાં રાખવું?

ફેંગશુઇ, 05 માર્ચઃ ફેગશુઇ(feng shui)માં લાફિંગ બુધ્ધાનું એક અનોખુ મહત્વ છે એવુ માનવામાં ઓ છે કે લાફિંગ બુધ્ધાએ ગુડલક અને સમૃધ્ધિને લઇને આવે છે પરંતુ શું તમે તેનો ખરો અર્થ … Read More

side effects of tea: તમે પણ છો ચા પીવાના શોખીન, તો જાણી લો ગેરફાયદા

હેલ્થ ડેસ્ક, 05 માર્ચઃ મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા અથવા કોફીથી કરે છે. તે જ સમયે, કેટલાક લોકોને ચા અને કોફીની ટેવ પડે છે અને દિવસમાં ઘણી વખત ચાનો … Read More