brown brass finish laughing buddha by ecraftindia brown brass finish laughing buddha by ecraftindia 5qsmav edited

feng shui: તમને ખબર છે લાફિંગ બુધ્ધાનું મહત્વ, જાણો તેને કઇ દિશામાં રાખવું?

feng shui

ફેંગશુઇ, 05 માર્ચઃ ફેગશુઇ(feng shui)માં લાફિંગ બુધ્ધાનું એક અનોખુ મહત્વ છે એવુ માનવામાં ઓ છે કે લાફિંગ બુધ્ધાએ ગુડલક અને સમૃધ્ધિને લઇને આવે છે પરંતુ શું તમે તેનો ખરો અર્થ જાણો છો? અને શા પરથી આવ્યુ તેમનુ આ નામ??

લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા ચીનમાં ચેન નામના એક બુધિસ્ટ સંત પર આધારીત છેે. જે તેમના હાસ્ય અને ઉદાર સ્વભાવ માટે જાણીતા હતા. તેમને બુધ્ધ ભગવાનનો પુનર્જન્મ માનવામાં આવ તો હતા તેમની મોટી ફાંદ અને નિર્દોષ હાસ્યને કારણે તેમને લાફિંગ બુધ્ધા નામ આપવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj
  • ફેગશુઇ(feng shui)માં લાફિંગ બુધ્ધા ઘરમાં કઇ દિશામાં રાખવો જોઇએ તેનુ સચોટ વર્ણન છે તેમજ આ બુધ્ધાને ઘરની અમુક દિશામાં રાખવામાં આવે તો તે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ બન્યો રહે છે.
  • જો ફેમિલીમા ખૂબ જ બોલાચાલી થતી હોય તો તેમને પૂર્વ દિશામાં રાખવુ જોઇએ.
  • ભાગ્ય લક્ષ્મીને રિઝાવવા માટે લાફિંગ બુધ્ધાને મેઇન રૂમના દક્ષિણ- પૂર્વ ખૂણામાં રાખો.
  • ડાઇનિંગ રૂમ કે બેડરૂમમાં રાખશો તો તમારી સંપતિમાં વધારો થશે.
  • તેમજ ઓફિસમાં કે કામના સ્થળે લાફિંગ બુધ્ધાને અવશ્ય રાખવો જોઇએ જે સહકર્મચારીઓ સાથે દગા અને દલીલથી બચવા માટે લાફિંગ બુધ્ધાને ડેસ્ક પર રાખવો જોઇએ.

આ પણ વાંચો…વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં (SSG hospital) ૨૫ કરોડના ખર્ચે લાવવામાં આવ્યા ૪ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપકરણો