Real culprit of pahalgam attack: પહેલગામ હુમલાનો અસલી ગુનેગાર પહાડી વિસ્તારોનો ગાઈડ જ નીકળ્યો…

Real culprit of pahalgam attack: આતંકવાદીઓએ પહેલગામ હુમલા માટે ઓવરગ્રાઉન્ડ વર્કર્સનું નેટવર્ક બનાવ્યું હતું, જેમણે FT હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરી હતી નવી દિલ્હી, 30 એપ્રિલઃ Real culprit of … Read More

Cabinet approves sugarcane price: મંત્રીમંડળે શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી

Cabinet approves sugarcane price: મંત્રીમંડળે વર્ષ 2025-26 માટે શેરડીનાં ખેડૂતોને ખાંડની મિલો દ્વારા ચુકવવામાં આવતી શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી દિલ્હી, 30 એપ્રિલ: શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં … Read More

Caste-Based Census: કેબિનેટનો મોટો નિર્ણય, હવે ભારતમાં જાતિ આધારિત થશે વસ્તી ગણતરી

Caste-Based Census: કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી નવી દિલ્હી, 30 એપ્રિલઃ Caste-Based Census:કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ … Read More

Ayushman Bharat Diwas: આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ રાજ્યના 70% નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન

30 એપ્રિલ, આયુષ્માન ભારત દિવસ(Ayushman Bharat Diwas) ABDMમાં ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ, આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ રાજ્યના 70% નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન ગાંધીનગર, 29 એપ્રિલ: Ayushman Bharat Diwas: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના … Read More

DRI Airport Operation: અમદાવાદ એરપોર્ટ પરથી ₹37.20 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

DRI Airport Operation: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 37.2 કિલો ગાંજો (DRI) જપ્ત અમદાવાદ, 29 એપ્રિલ: DRI Airport Operation: નશીલા દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય હેરફેરને એક મહત્ત્વનો ફટકો આપતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ  ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. 37.2 કરોડ છે. … Read More

Historic steps against anti-national activities: ગુજરાત સરકારે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઐતિહાસિક પગલાં લેવાનું નક્કી કર્યું

Historic steps against anti-national activities: ગુજરાત સરકારે ભારતની ભૂમિમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઐતિહાસિક પગલાં લેવાનું નક્કી કર્યું છે. અમદાવાદ, 29 એપ્રિલ: Historic … Read More

Veraval Somnath Express: ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં કોચનો વધારો

Veraval Somnath Express: ગાંધીનગર કેપિટલ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસમાં એક સ્લીપર ક્લાસ કોચનો વધારો રાજકોટ, 29 એપ્રિલ: Veraval Somnath Express: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ ડિવિઝનથી … Read More

Porbandar-Muzaffarpur Exp Update: પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

Porbandar-Muzaffarpur Exp Update: બ્લોકને કારણે, 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે રાજકોટ, 24 એપ્રિલ: Porbandar-Muzaffarpur Exp Update: ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના … Read More

Manzil: થઈ થઈને શું થઈ જવાનું છે…..

ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા … Read More

Pahalgam terrorist attack: આતંકવાદી હુમલાના ભોગ બનેલા પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે

Pahalgam terrorist attack: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે Pahalgam terrorist attack: ભાવનગરના બે મૃતકોને અમદાવાદ … Read More