Sonali phogat pass away

Sonali phogat pass away: BJP નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન

Sonali phogat pass away: સોનાલી ફોગાટે હરિયાણાના આદમપુરથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની ચૂંટણી લડી હતી

પણજી, 23 ઓગષ્ટ : Sonali phogat pass away: બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકના કારણે ગોવામાં અવસાન થયું. તેણી 42 વર્ષની હતી. અહેવાલો અનુસાર, તે તેના કેટલાક કર્મચારીઓ સાથે ગોવા ગઈ હતી. સોનાલી ફોગાટે હરિયાણાના આદમપુરથી ભાજપના ઉમેદવાર તરીકે 2019ની ચૂંટણી લડી હતી, તેણે કોંગ્રેસના તત્કાલિન નેતા કુલદીપ બિશ્નોઈને હરાવ્યા હતા. આ સાથે જ બિશ્નોઈ ભાજપમાં જોડાઈ ગયા છે. બિશ્નોઈ ગયા અઠવાડિયે સોનાલી ફોગાટને મળ્યા હતા.

આ પણ વાંચોઃ Government approves Talati’s demand: તલાટી મંડળની હડતાલનો આવ્યો અંત, રાજ્ય સરકારે તેમની વિવિધ માંગ સ્વીકારી

આ પણ વાંચોઃ Ruckus again in JNU: JNUમાં વિદ્યાર્થી અને ગાર્ડની વચ્ચે મારામારી, આ મુદ્દે થયો હંગામો

Gujarati banner 01