pulses dearness

Pulses dearness: મોંઘવારીનો વધુ એક માર હવે શાકભાજી બાદ કઠોળના ભાવમાં ભારે વધારો

Pulses dearness: મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી

બિઝનેસ ડેસ્ક, 21 ઓગષ્ટઃ Pulses dearness: મોંઘવારી થમવાનું નામ નથી લઇ રહી. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. વાત કરીએ ભાવવધારાની તો કોરોના મહામારીની અસર કઠોળમાં પણ જોવા મળી છે.

આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.

આ પણ વાંચોઃ Gujcet Result: ગુજકેટની પરીક્ષાનું પરિણામ કરાયું જાહેર, આ વેબસાઇટ પર જોઇ શકાશે- વાંચો વિગત
શાકભાજીના ભાવમાં વધારો

  • ટીંડોડા80 રૂપિયા પેહલા 60 રૂપિયા
  • કોબીજ 60 રૂપિયા પેહલા 40 રૂપિયા
  • ગવાર 100 રૂપિયા પેહલા 80 રૂપિયા
  • રીંગણ 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
  • કેપ્સિકમ 80 રૂપિયા પેહલા 60-ફ્લાવર 80 રૂપિયા પેહલા 60
  • કઠોળ જૂના ભાવ (રૂપિયા)
  • ચણા 60 70ચોરી 80 90
  • કાબુલી ચણા 95 110
  • મઠ 90 100
  • ચોળા 85 100
  • મગ 90
  • વાલ 80 110
  • રાજમા 90 110
  • મગ દાળ 95 80
  • તુવેર દાળ 90 110
  • ચણા દાળ 60 70
Whatsapp Join Banner Guj