exam paper leaked

Arrest of Paper Leaking Master Mind: પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કરનાર માસ્ટર માઇન્ડની કરી ધરપકડ

Arrest of Paper Leaking Master Mind: હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક કરનારા ‘માસ્ટર માઇન્ડ’ તુષાર મેરની પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી ધરપકડ કરી

ગાંધીનગર, 12 જૂનઃ Arrest of Paper Leaking Master Mind: એક જાણીતા પેપર ના અહેવાલ અનુસાર હેડક્લાર્કની પરીક્ષાનું પેપરલીક કરનારા ‘માસ્ટર માઇન્ડ’ તુષાર મેરની પોલીસે સાબરકાંઠાના એક ગામમાંથી ધરપકડ કરી છે. 

પોલીસના કહેવા પ્રમાણે આરોપી તુષાર મેરની ધરપકડ પ્રાંતિજ પોલીસે સોનપરી ગામમાં થી કરી હતી.

આ પણ વાંચોઃ Singer Justin Bieber contracted the disease: જાણીતા સિંગર જસ્ટિન બીબરને થઇ આ રેયર બિમારી, સિંગરે ફેન્સને પ્રાર્થના કરવા કહ્યું

Advertisement

આ પણ વાંચોઃ Rain update: દેશના આ રાજ્યોમાં ચોમાસુ શરુ, ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા

Gujarati banner 01