Singer Justin Bieber contracted the disease

Singer Justin Bieber contracted the disease: જાણીતા સિંગર જસ્ટિન બીબરને થઇ આ રેયર બિમારી, સિંગરે ફેન્સને પ્રાર્થના કરવા કહ્યું

Singer Justin Bieber contracted the disease: જસ્ટિબ બીબરએ સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી જણાવ્યુ છે તેને રામસે હંટ સિંડ્રોમ નામનો રોગ થઈ ગયો છે તેના કારણે તેમના અડધા ચેહરા પર પેરાલિસિસ થઈ ગયો છે.

હોલિવુડ ડેસ્ક, 12 જૂનઃ Singer Justin Bieber contracted the disease: હૉલીવુડના ફેમસ સિંગર જસ્ટિન બીબર (Justin Bieber) રજા પર ગયા છે. સતત કાંસર્ટ કરી રહ્યા જસ્ટિન હવે તેમના શરીરને થોડા સમય માટે આરામ આપી રહ્યા છે. તેનો કારણ તેમનો એક રેયર રોગથી પીડિત થવુ છે.

જસ્ટિબ બીબરએ સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી જણાવ્યુ છે તેને રામસે હંટ સિંડ્રોમ નામ (Ramsay Hunt syndrome) નો રોગ થઈ ગયો છે તેના કારણે તેમના અડધા ચેહરા પર પેરાલિસિસ (Justin Bieber Partial Face Paralysis) થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Rain update: દેશના આ રાજ્યોમાં ચોમાસુ શરુ, ગુજરાતમાં વધુ વરસાદ પડવાની શક્યતા

ઈંસ્ટાગ્રામ પર જસ્ટિબ બીબરએ તેમનો વીડિયો શેયર કરી ફેંસને જણાવ્યુ છે કે તે તેમના કૉંસર્ટને શોને કેંસિલ કરી રહ્યા છે. વીડિયોમાં જસ્ટિન કહે છે કે આ રોગ મને એક વાયરસના કારણે થઈ છે જે મારા કાન અને મારા ચેહરાની નસ પર અટૈક કરી રહ્યો છે. તેના કારણે મારા ચેહરાની નસ પર અટૈક કરી રહ્યો છે. તેના ક્લારણે મારા ચેહરાનો એક બાજુ પેરાલિસિસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝપની નથી રહી છે. આ બાજુથી હુ સ્માઈલ પણ નથી કરી શકિ છે અને આ બાજુની મારી નાક પણ નથી હલી રહી છે.

આ પણ વાંચોઃ Announcing the new structure of the AAP organization: ગુજરાતમાં આપના સંગઠનનું નવું માળખું જાહેર થયુ, ઈસુદાન-ઈન્દ્રનીલની મહત્વના હોદ્દા પર નિયુક્તિ

Gujarati banner 01