women dead body khokhara

Vastral women dead body: વસ્ત્રાલ તળાવ અને શ્મસાનગુહ ની સામે ની ઝાડી ઓ માથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો

Vastral women dead body: મૃતક મહિલા ૬૫ વર્ષ ની આશરા ની આનંદીબેન પટેલ અને તેજેન્દઁ કિશઁ એવન્યુ મા રહેતી હોવા નું બહાર આવ્યુ

અહેવાલ: હર્ષદ પટેલ
અમદાવાદ , ૧૫ ઓગસ્ટ:
Vastral women dead body: અમદાવાદ ના ૨૦૦ ફુટ ના રિંગરોડ પાસે આવેલ વસ્ત્રાલ તળાવ અને શ્મસાનગુહ ની સામે ની ઝાડી ઓ માથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો

મહિલા ના શરીર નો ઉપર નો મસ્તક સહિત નો ભાગ ના હોવા થી અનેક તર્કવિતકો સર્જાયા. (Vastral women dead body) શ્ર્વાન ઓ ક્રૂરતા પૂર્વક ફાડી નાંખી ને કમર ના ઉપર નો ભાગ કરડી ખાધો હોવા થી અજાણી મહિલા ની ઓળખ પ્રસ્થાપિત ના થઈ શકી. પોલિસ કાફલો ઘટના સ્થળે આવી ને પંચનામું કરી ને અજાણી મહિલા ની ઓળખ માટે તપાસ હાથ ધરી.

Vastral women dead body: મૃતક મહિલા ૬૫ વર્ષ ની આશરા ની આનંદીબેન પટેલ અને તેજેન્દઁ કિશઁ એવન્યુ મા રહેતી હોવા નું બહાર આવ્યુ પરિજનો એ એક સપ્તાહ પહેલા ગુમ થતા તેની જાણ રામોલ પોલિસ ને કરી હતી

અમદાવાદ પૂર્વ મા સતત દિન પ્રતિદિન હત્યા નો સિલસિલો યથાવત રહ્યો

અમરાઈવાડી ના મોદીનગર મા એક તામિલ પર પાંતી આધેડ ને ક્રૂરતા પૂર્વક મિલ્કત ના વિવાદ બાબતે બાઈક પર બેસાડી ને શ્રી રામ પાર્લર પાસે બે આરોપી ઓ એ તીક્ષ્ણ હથિયાર ના અનેક ઘા મારી ક્રૂરતા પૂર્વક રહેસી નાંખ્યો પૂર્વ વિસ્તાર મા ગુનેગારો ને કાયદા અને પોલિસ નો કોઈ જાત નો ડર ના રહ્યો હોય તેમ એક બાદ એક એવી પખવાડિયા મા જ અનેક હત્યા ઓની ઘટના પૂર્વ વિસ્તાર મા ઘટી રહ્યી છે

આ પણ વાંચો…Public V/s Government: આ આસુંઓમાં ભરી છે દેશદાઝ !

વિડીયો પાર્લર ચલાવતા રાજારામ નામ ના ૫૫ વર્ષ ના આધેડ ને મોડી રાતે રહેસી નાંખી હત્યારા ઓ ફરાર થઈ ગયા અમરાઈવાડી પોલિસ સહિત ના ઉચ્ચ અધિકારી ઓ ઘટના પર દોડી આવી ને તપાસ હાથ ધરી હત્યારા ઓ આરોપી ઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.

Whatsapp Join Banner Guj