Budaun Double Murder Case

Budaun Double Murder Case: બે બાળકોની હત્યા કરનાર આરોપીઓનું પોલીસે કર્યુ એન્કાઉન્ટર- વાંચો વિગત

Budaun Double Murder Case: બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચ્યો

whatsapp banner

નવી દિલ્હી, 20 માર્ચઃ Budaun Double Murder Case: ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી હતી. 

આ પણ વાંચોઃ CA Exam New Date: લોકસભાની ચૂંટણીને પગલે CAની પરીક્ષાઓમાં બદલાવ, નવી તારીખો થઇ જાહેર- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો