Google Chrome users update

Google down: વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જીન થયું ડાઉન- વાંચો વિગત

Google down: યુઝર્સ ગૂગલ પર કંઈપણ સર્ચ કરે છે ત્યારે તેમને એરર 500નો મેસેજ મળી

નવી દિલ્હી, 09 ઓગષ્ટઃGoogle down: વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ મંગળવારે લાંબા સમય સુધી ડાઉન હતું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.com અનુસાર, Alphabet Inc.નું Google વિશ્વભરમાં હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન છે.

મળેલી માહિતી અનુસાર, જ્યારે યુઝર્સ ગૂગલ પર કંઈપણ સર્ચ કરે છે ત્યારે તેમને એરર 500નો મેસેજ મળી રહ્યો હતો. Downdetector મુજબ, 40,000 થી વધુ લોકોએ આની જાણ કરી છે, અને #googledown ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ Increase in price of edible oil: તહેવારોના દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, વાંચો વિગત

આ પણ વાંચોઃ GPS TOLL SYSTEM: હાઇવે પર નહીં ચૂકવવો પડે વધારાનો ટોલ ટેક્સ,જાણો નવી સિસ્ટમ વિશે

Gujarati banner 01