Military chopper crash

Military chopper crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું, વાંચો વિગત

Military chopper crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર મિગિંગ ગામમાં ક્રેશ થયું

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃMilitary chopper crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે આ હેલિકોપ્ટર સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું છે. તે એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

મીડિયા દ્વારા મળેલા અહેવાલો અનુસાર, અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર મિગિંગ ગામમાં ક્રેશ થયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ અકસ્માત સ્થળ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, રેસ્ક્યૂ ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ Pm modi at kedarnath 2022: PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે, અહીં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી

આ પણ વાંચોઃ Britain PM liz truss Resign: બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે એક જ મહિનામાં આપ્યુ રાજીનામું- જાણો શું છે કારણ?

Gujarati banner 01