Pm modi at kedarnath 2022

Pm modi at kedarnath 2022: PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે, અહીં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી

Pm modi at kedarnath 2022: PM મોદીએ હિમાચલનો ‘ચોલા ડોરા’ ડ્રેસ પહેરી મહાદેવની પૂજા કરી

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ Pm modi at kedarnath 2022: PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. જ્યાં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. દરમિયાન પીએમ મોદી એક ખાસ ડ્રેસમાં જોવા મળ્યા. જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો તે હિમાચલનો ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ છે. જેને તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો. 

પીએમ મોદી હિમાચલના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને એક મહિલાએ ખાસ ‘ચોલા ડોરા’ ડ્રેસ ભેટમાં આપ્યો હતો. જેને હિમાચલના ચંબામાં રહેતા મહિલાએ હાથથી બનાવ્યો છે. જેની પર ખૂબ સરસ હસ્તકલા છે.

આ પણ વાંચોઃ Britain PM liz truss Resign: બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે એક જ મહિનામાં આપ્યુ રાજીનામું- જાણો શું છે કારણ?

આ પણ વાંચોઃ 12th Defense Expo – 2022: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ‘આત્મનિર્ભર ઇન ડિફેન્સ R&D સિનર્જિસ્ટિક અપ્રોચ’ વિષયક સેમિનાર યોજાયો

Gujarati banner 01