Plane crashes in maharashtra

Plane crashes in maharashtra: મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ, મહિલા પાયલેટ થઇ ઘાયલ

Plane crashes in maharashtra: વિમાનમાં મહિલા પાયલેટે પોતાની સુઝબુઝથી ઇમરજન્સી લેડિંગ કરીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો

મુંબઇ, 25 જુલાઇઃ Plane crashes in maharashtra: એર ઈન્ડિયાથી લઈને એર એશિયા, સ્પાઈસજેટ અને ઈન્ડિગો એરલાઈન્સની અનેક ફ્લાઈટમાં છેલ્લા કેટલાક સમયથી સમસ્યાઓની અનેક ફારિયાદો મળી રહી છે. એન્જિનથી લઈને ક્રૂ કેબિન અને વિન્ડ શિલ્ડની સમસ્યાઓ વચ્ચે હવે મહારાષ્ટ્રમાં એક પ્લેન દુર્ઘનાગ્રસ્ત થયું છે. બારામતીથી ઉડાન ભરેલ આ પ્લેન ક્રેશ થયું છે.

મળતી માહિતી પ્રમાણે આ પ્લેન કાવર એવિએશન કંપનીનું હતુ. જોકે સદનસીબે બારામતીથી ઉડાન ભરી રહેલ આ વિમાન ટ્રેનિંગ માટે હતુ.

આ પણ વાંચોઃ Flowers bloomed at Kevadia: કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂલ

વિમાનમાં મહિલા પાયલેટે પોતાની સુઝબુઝથી ઇમરજન્સી લેડિંગ કરીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પાયલટને કોઈ હાનિ નથી થઈ પરંતુ પ્લેન ક્રેશ થયેલ ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

આ ઘટનામાં  22 વર્ષીય મહિલા પાયલેટ સામાન્ય ઘાયલ થઇ છે. મહિલા પાયલટે પોતાનો જીવ બચાવવા પ્લેનનું ખેતરમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ.

આ પણ વાંચોઃ Vandalism of Shiva temple: આ રાજ્યના શિવમંદિરમાં થઇ તોડફોડ, સ્થાનિક લોકો રોષે ભરાયા- વાંચો વિગત

Gujarati banner 01