Mauli raval billi patra

Bel Patra mahatva: આજે જન્માષ્ટમી અને સોમવાર- આજના દિવસે ડો.મૌલીબેન પાસેથી જાણો શિવજીના પ્રિય ગણાતા બિલીપત્રનું મહત્વ

Bel Patra mahatva: આજે અનોખો સંયોગ જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર

ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Bel Patra mahatva: અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અનેક તહેવારો આવે છે, તેની સાથે મહાદેવની ભક્તિ કરવા માટેનો પણ શ્રેષ્ઠ મહિનો છે. મહાદેવની પૂજામાં બિલીપત્ર શિવલિંગને અર્પણ કરવામાં આવે છે. આ પત્રને શિવજીનું પ્રિય પણ કહેવામાં આવે છે. તો આવો આજે આપણે જ્યોતિષ આચાર્ય ડો મૌલી રાવલ પાસેથી જાણીએ બિલીપત્રના મહત્વ વિશે…

Whatsapp Join Banner Guj