Court judgement

Bogus certificate scam: બાર કાઉન્સિલ દ્વારા બોગસ સર્ટિફીકેટનું કૌભાંડ રોકવા સનદ સર્ટિફિકેટ ચેક કરાશે

Bogus certificate scam: બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ભૂતકાળમાં ઘણા લોકોએ સનદ મેળવવા નામે રોગસ સર્ટિફેકટ કઢાવ્યા હતા અને માર્કેટમાં ચલાવ્યા હતા.

અમદાવાદ, 29 મે: Bogus certificate scam: અગાઉ બોગસ સર્ટિફિકેટ સનદના સામે આવ્યા હતા. આ કૌભાંડ બહાર આવતા બાર કાઉન્સિલ એલર્ટ થયું છે. ત્યારે  બાર કાઉન્સિલ દ્વારા બોગસ સર્ટિફીકેટનું કૌભાંડ રોકવા સનદ સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે. બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને ભૂતકાળમાં ઘણા લોકોએ સનદ મેળવવા નામે રોગસ સર્ટિફેકટ કઢાવ્યા હતા અને માર્કેટમાં ચલાવ્યા હતા. જેથી ગુજરાત બાર કાઉન્સિલ દરેક સનદ મેળવનારના સર્ટીફિકેટ ચેક કરશે.

ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ગ્રેજ્યુએશન  તેમજ એલએલબીનો અભ્યાસ કરનાર દરેક ધારાશાસ્ત્રી બનવાનું એનરોલમેન્ટ ફોર્મ અરજદારોની શૈક્ષણિક માર્કશીટો અને ડીગ્રી સર્ટિફિક્ટસની ચકાસણી કરવામાં આવશે. કેટલાક ફ્રોડ સર્ટિફીકેટના આધારે વકીલ તરીકેની કામગિરી કરતા હોવાનું સામે આવ્યું હતું અને ખોટી રીતે આ પ્રકારના સર્ટિફિકેટ કઢાવીને લોકો પાસેથી મોટી ફી પણ આ બહાને લેતા હોવાનો અંદાજ છે ત્યારે પારદર્શિતા માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફરજીયાત ચકાસણી સર્ટિફેક દરેક સનદ મેળવનારે કરાવવી પડશે બોગસ સર્ટિફિકેટ રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક સનદ મેળવનારે આ રીકે સર્ટી ચેક કરાવવા પડશે.

આ પણ વાંચો..5 Rashi will change in June: જૂનમાં આ 5 ગ્રહોની સ્થિતિમાં થશે ફેરફાર, આ રાશિના લોકો બની શકે છે ધનવાન

Gujarati banner 01