E0OgUnGVIAARU53 edited

Lockdown: 03 થી 20 મે સુધી દેશમાં લોકડાઉન લાગુ..! જાણો, આ વાયરલ થયેલા સમાચારમાં કેટલું છે સત્ય?

Lockdown: વાયરલ થયેલા ફોટોમાં પીએમ મોદી એક ચેનલ પર લોકડાઉનનું એલાન કરતા દેખાઇ રહ્યાં છે

અમદાવાદ, 03 મેઃ Lockdown: દેશમાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. દેશના અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણના કારણે ઘણા પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ ઘણા રાજ્યોમાં લોકડાઉન પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે. જેમાં 20 મે સુધી દેશમાં લોકડાઉન લાગુ કરવાની વાત પીએમ મોદી કરી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj

આ ફોટોમાં પીએમ મોદી એક ચેનલ પર લોકડાઉન(lockdown)નું એલાન કરતા દેખાય છે. પીએમ મોદીની આ જાહેર કરેલી તસ્વીરથી લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યાં છે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીર ફેક છે.

નોંધનીય છે કે, પીએનબી ફેક્ટ ચેક અને આ લોકડાઉનના દાવાને ખારીજ કર્યો છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકારે દેશમાં 3 થી 20 મે સુધી લોકડાઉન (lockdown) લાગુ કરવા પર કોઇ વિચાર નથી. આ ફેક તસ્વીર છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ડિયર પૂનાવાલા(adar poonawalla), તમને કોણે કોણે ધમકીઓ આપી નામો જાહેર કરો, અમે રક્ષણ આપીશું..?, અહીં પણ રાજકારણ