સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત

સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ : ડૉ. જે.પી. મોદી સંકલન: અમિતસિંહ ચૌહાણ … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતા સમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો

સદભાવના વૃધ્ધાશ્રમના ૩૦ જેટલા વૃધ્ધ કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થતાસમરસ હોસ્ટલમાં સર્જાયા ભાવનાત્મક દ્રશ્યો કળયુગમાં ક્ષીણ બનેલી માનવતાને આત્મીયતાનું અમૃત સીંચી જીવંત બનાવતા સમરસ કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ  “કપરા સમયમાં … Read More

૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

કોરોના સામે જીતવું જ છે એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા

૨૦ વર્ષથી શ્વાસની તકલીફથી પીડાતા મધુબેનને ‘‘કોરોના સામે જીતવું જ છે’’ એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: મને કોરોના થયો છે તો … Read More

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા: હવામાંથી પ્રાણવાયુ શોષક આ સાધન પોર્ટેબલ ઓકસીજન બોટલ જેવું કામ આપી શકે છે વડોદરા,૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા વડોદરાની સયાજી અને … Read More

સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ…

સરકારી યોજના અંતર્ગત સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ… સ્કુલ સ્વાસ્થય યોજનાએ તુલસીને શારિરીક પીડા તેમજ પરિવારને આર્થિક ચિંતાથી મુક્ત કર્યા… ચેતનભાઇ સોઢા મા કાર્ડ યોજના હેઠળ ૮ વર્ષથી … Read More