૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર

વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટના પરિશ્રમ અને પરિણામલક્ષી કામગીરી પાસે પાછી પાની કરતો કોરોના વાયરસ ૭૦ જેટલી આરોગ્ય સંસ્થાના સઘન સંચાલન સાથે કોરોના દર્દીઓની કરાઈ રહી છે સારવાર કોરોનાની સારવાર માટે … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

કોરોના સામે જીતવું જ છે એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા

૨૦ વર્ષથી શ્વાસની તકલીફથી પીડાતા મધુબેનને ‘‘કોરોના સામે જીતવું જ છે’’ એ પોઝિટિવ વિચારે કોરોના ‘‘પોઝીટીવ’’માંથી નેગેટિવ બનાવ્યા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: મને કોરોના થયો છે તો … Read More

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા: હવામાંથી પ્રાણવાયુ શોષક આ સાધન પોર્ટેબલ ઓકસીજન બોટલ જેવું કામ આપી શકે છે વડોદરા,૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા વડોદરાની સયાજી અને … Read More

સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ…

સરકારી યોજના અંતર્ગત સિવિલની કિડની હોસ્પિટલમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરાવતા લાભાર્થીઓ… સ્કુલ સ્વાસ્થય યોજનાએ તુલસીને શારિરીક પીડા તેમજ પરિવારને આર્થિક ચિંતાથી મુક્ત કર્યા… ચેતનભાઇ સોઢા મા કાર્ડ યોજના હેઠળ ૮ વર્ષથી … Read More

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છે

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છેઅને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી  સાંજ સમાચાર દૈનિકના એક્ઝીક્યુટીવ એડીટર કરણ શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૨ ઓક્ટોબર: રાજકોટના … Read More

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે અહેવાલ: … Read More

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ

‘રેડિયો પ્રિઝન’ સાબરમતી લાઈવ… અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવ:- વાર્ષિક રૂ. ૦૧ કરોડનું ટર્ન ઓવર … Read More

આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

સ્લાઈડ કરીને જુઓ “કેરીંગ હેન્ડ્સ” અભિયાનની ચિત્રકથા “કેરીંગ હેન્ડ્સ” અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલની ૨૫૦૦ કોરોના યોધ્ધાઓએ ૮૦૦ ફૂટ લાંબા કપડા પર આપ્યું એકતાનું પ્રતીક આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના … Read More

વયોવૃધ્ધ વ્યક્તિઓની ઝિંદાદીલી પાસે નબળો પડતો કોરોના

એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃધ્ધજનોએ કોરોનાનો કર્યો સફાયો ક્રિટિકલ પરિસ્થિતિમાં ૨૪x૭ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત આરોગ્ય કર્મીઓ જો “મોટી ઉંમર છે” ના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની … Read More