SSC result: આજે રાત્રે ધો.10ના વિદ્યાર્થીઓનું જાહેર થશે ઓનલાઈન પરિણામ, અહીંથી મળશે રિઝલ્ટ

SSC result: ધોરણ 10 નું પરિણામ આજે રાત્રે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે

ગાંધીનગર, 29 જૂનઃSSC result: રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-10નું પરિણામ(SSC result) આજે રાત્રે 8 કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓને આ પરીણામ નહી જોવા મળે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.

વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરિણામ(SSC result) પહોંચાડવાની જવાબદારી શાળાઓની રહેશે.

SSC result

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ પણ વાંચોઃ Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?