Rajpatra wedding photo

Rajpatra wedding photo: રાજકુમારે ફર્યા પત્રલેખા સાથે સાત ફેરા, લગ્ન બાદ જ યોજાયુ રિસેપ્શન- જુઓ ફોટોઝ

Rajpatra wedding photo: રિસેપ્શનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ હાજર રહ્યા હતા

બોલિવુડ, 16 નવેમ્બરઃ Rajpatra wedding photo: રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ચંદીગઢમાં 15 નવેમ્બરની બપોરે લગ્ન કર્યા હતા. લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. લગ્ન બાદ એ જ દિવસે રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.

thequint 2021 11 91a49d9a 3df4 4fed b8b2 b5b731441539 Screenshot 2021 11 15 at 7 25 29 PM
લગ્નમાં રાજકુમાર રાવે શેરવાની પહેરી હતી
Patralekhaa and Rajkummar Rao 17d279426c1 large
પત્રલેખાએ લાલ લહેંગો પહેર્યો હતો અને ચૂંદડીથી લુક કમ્પ્લિટ કર્યો 
Patralekha 1200 1024x569 1
ફરાહ ખાને રાજકુમાર રાવને સાફો બાંધી આપ્યો હતો
Pics of Rajkummar Rao, Patralekhaa's wedding festivities surface. Farah Khan,  Saqib Saleem attend - Movies News
વેડિંગ ડેકોરેશનની થીમ વ્હાઇટ હતી. વ્હાઇટ ફુલથી વેડિંગ વેન્યુ ડેકોરેટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બરના રોજ ચંદીગઢમાં યોજાયેલી એન્ગેજમેન્ટ પાર્ટીની થીમ વ્હાઇટ હતી. પત્રલેખા-રાજકુમાર સહિત મહેમાનો પણ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
Raj Patr 620x445 1
રિસેપ્શનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ હાજર રહ્યા હતા.

રિસેપ્શનમાં લાઇવ બેન્ડ હતું. રાજકુમાર રાવ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો ઘણો જ મોટો ચાહક છે. રાજકુમારે રિસેપ્શનમાં શાહરુખ ખાનનાં ગીત પ્લે કરવા માટે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી હતી. આટલું જ નહીં, રાજકુમારે સ્ટેજ પર જઈને શાહરુખની ફિલ્મનાં કેટલાંક ગીતો પણ ગાયાં હતાં, જેમાં ‘દિલ સે’નું ટાઇટલ ટ્રેક પણ એક્ટરે ગાયું હતું.

આ પણ વાંચોઃ collection: 2021માં અત્યાર સુધી તમામ બિગ સ્ટારર ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ, તેમાં બોક્સ ઓફિસ પાછળ-ઓટીટી આગળ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj