somnath cn family puja

Somnath CM puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે સોમનાથ મહાદેવ ના દર્શન પૂજન કર્યા હતા.

સોમનાથ, ૨૦ ઓગસ્ટ: Somnath CM puja: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગ માં પ્રથમ એવા સોમનાથ મહાદેવ ના દર્શન પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રી એ ગુજરાત પર સોમનાથ દાદા ના કૃપા આશિષ વરસતા રહે અને સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના પણ કરી હતી

Somnath CM puja

પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ મુખ્યમંત્રી સાથે દર્શન પૂજન માં સહભાગી થયા હતા. (Somnath CM puja) મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી પવિત્ર સોમનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી થનારા વિવિધ વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત અવસરે સોમનાથ ની એક દિવસીય મુલાકાતે છે.

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

Whatsapp Join Banner Guj