cancel train

Canceled train Update: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

Canceled train Update: અમદાવાદ-વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

રાજકોટ, 05 ફેબ્રુઆરી: Canceled train Update: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શન માં આવેલ ગોરઘુમા સ્ટેશન પર DFCCIL લાઇન સાથે કનેક્ટિવિટી સંબંધિત એન્જિનિયરિંગના કામને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

29 ફેબ્રુઆરી 2024 ના રોજ રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ

આ પણ વાંચો:CAA ipmlement anytime in India: લોકસભા ચૂંટણી પહેલા લાગૂ થશે CAA કાયદો, નિયમોને લઇ જાહેર થઇ શકે છે નોટિફિકેશન

01 માર્ચ 2024 ના રોજ રદ કરાયેલી ટ્રેનો:

  1. ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
  2. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
  5. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો