Darbhanga special train cancel: સ્ટેશનો વચ્ચે ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

Darbhanga special train cancel: 24 સપ્ટેમ્બર 2021 (શનિવાર) ના રોજ અમદાવાદથી ચાલવા વાળી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

અમદાવાદ, ૨૧ સપ્ટેમ્બરઃ Darbhanga special train cancel: ઉત્તર-મધ્ય રેલવેના ઝાંસી-કાનપુર સેક્શનના ચૌરાહા અને પોખરીયા સ્ટેશનો વચ્ચે ડબલિંગ માટે ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે. જે નીચે મુજબ છે:-

  1. તારીખ 24 સપ્ટેમ્બર 2021 (શનિવાર) ના રોજ અમદાવાદથી ચાલવા વાળી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

આ પણ વાંચો: Tablet for students: ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓને દિવાળી પહેલા મળી જશે ટેબ્લેટ, સરકારે આપ્યો છે મોટો ઓર્ડર- વાંચો કોને મળશે ટેબ?

  1. તારીખ 27 સપ્ટેમ્બર 2021 (સોમવાર) ના રોજ દરભંગાથી ચાલવા વાળી ટ્રેન નંબર 09466 દરભંગા અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
Whatsapp Join Banner Guj