Special Train: 7 જુલાઈથી સાબરમતી, આદિપુર અને મણિનગર સ્ટેશનો પર સ્પેશિયલ ટ્રેનોને પૂરા પાડવામાં આવ્યા વધારાના સ્ટોપેજ

Special Train: અમદાવાદ મંડળના સાબરમતી, આદિપુર અને મણિનગરના ત્રણ સ્ટેશનો પર સ્પેશિયલ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ, ૩૦ જૂન: Special Train: મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, રેલતંત્ર દ્વારા 07 જુલાઇ, 2021 થી અમદાવાદ મંડળના સાબરમતી, આદિપુર અને મણિનગરના ત્રણ સ્ટેશનો પર સ્પેશિયલ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –

સાબરમતી

  1. ટ્રેન નંબર 02915 અમદાવાદ-દિલ્હી આશ્રમ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 18.46/18.48 કલાકે રહેશે.
  2. ટ્રેન નંબર 02916 દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 05.58/06.00 કલાકે રહેશે.
  3. ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 10.22/10.24 કલાકે રહેશે.
  4. ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 02.11/02.13 કલાકે રહેશે.

આદિપુર

  1. ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 07.30 / 07.32 કલાકે રહેશે.
  2. ટ્રેન નંબર 09456 ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 20.58 / 21.00 કલાકે રહેશે.
  3. ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 05.38 / 05.40 કલાકે રહેશે.
  4. ટ્રેન નંબર 09116 ભુજ-દાદર સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 23.18 / 23.20 કલાકે રહેશે.

મણિનગર

Whatsapp Join Banner Guj
  1. ટ્રેન નંબર 02756 સિકંદરાબાદ – રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 12: 57/12: 59 કલાકે રહેશે.
  2. ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર – રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 12: 57/12: 59 કલાકે રહેશે.
  3. ટ્રેન નંબર 07204 કોલકાતા – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 12: 57/12: 59 કલાકે રહેશે.
  4. ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 17: 25/17: 27 વાગ્યે રહેશે.
  5. ટ્રેન નંબર 01090 પૂણે-ભગત કી કોઠી સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 07: 10/07: 12 કલાકે રહેશે.
  6. ટ્રેન નંબર 01192 પુણે-ભુજ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 07: 05/07: 07 કલાકે રહેશે.
  7. ટ્રેન નંબર 01464 જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 07: 46/07: 48 કલાકે રહેશે.
  8. ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 07: 46/07: 48 કલાકે રહેશે.
  9. ટ્રેન નંબર 06502 યસવંતપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 00.18 / 00.20 કલાકે રહેશે.
  10. ટ્રેન નંબર 06338 એર્નાકુલમ-ઓખા સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 06.25 / 06.27 કલાકે રહેશે.
  11. ટ્રેન નંબર 06334 થિરુવનંતપુરમ-વેરાવળ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 06.25 / 06.27 કલાકે રહેશે.
  12. ટ્રેન નંબર 06336 નાગરકોઇલ – ગાંધીધામ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 06.25 / 06.27 કલાકે રહેશે.
  13. ટ્રેન નંબર 02656 MGR ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 17.35 / 17.37 કલાકે રહેશે.
  14. ટ્રેન નંબર 02933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 20.40 / 20.42 કલાકે રહેશે.
  15. ટ્રેન નંબર 09115 દાદર-ભુજ સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 23.09 / 23.11 કલાકે રહેશે.
  16. ટ્રેન નંબર 09116 ભુજ – દાદર સ્પેશિયલ ટ્રેનનો આગમન / પ્રસ્થાન સમય 05.39 / 05.41 કલાકે રહેશે.

આ પણ વાંચોઃ Anushka sale her maternity clothes: આ કારણથી અનુષ્કા શર્મા કરી રહી છે પોતાના મેટરનિટી કપડાનું ઑનલાઇન વેચાણ- વાંચો વિગત