train 7

Okha-Madurai Weekly Train: ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી

Okha-Madurai Weekly Train: પશ્ચિમ રેલવેએ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી

whatsapp banner

રાજકોટ, 17 એપ્રિલ: Okha-Madurai Weekly Train: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ની ટ્રીપ્સ વિશેષ ભાડા પર લંબાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ને 24 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.
  • ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ને 28 જૂન, 2024 સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો:- Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

ટ્રેન નંબર 09520 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 18 એપ્રિલ, 2024 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો