Rupani bhupendra singh

Bhupendra patel meet Rupani: ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ રુપાણી અને નીતિન પટેલની મુલાકાત લીધી- વાંચો વિગત

Bhupendra patel meet Rupani: વિજય રુપાણીના નિવાસ્થાન બાદ નિતિન પટેલના નિવાસ સ્થાને પણ ભુપેન્દ્રભાઇ ગયા હતા.

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Bhupendra patel meet Rupani: ગુજરાતના નવા વારાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે આજે ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈને કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની મુલાકાત લીધી હતી.

વિજય રુપાણીને મળ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નિવાસ્થાને પણ ભુપેન્દ્ર ભાઇએ મુલાકાત લીધી હતી. નિતિન પટેલે ટ્વિટર પર ફોટો શેર કરીને ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ Bhupendra patel work: મુખ્યમંત્રી બનવાના કલાકો પહેલા આ કાર્ય કરી રહ્યાં હતા ભુપેન્દ્ર પટેલ!

Whatsapp Join Banner Guj