2f5a6825 0162 42b8 afef d994c2f939c6

Big Breaking: જામનગરના ચકચારી કિરીટ જોશી હત્યાંકાંડના 3 આરોપીઓની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, તો એક આરોપી લંડનમાંથી ઝડપાયો

Big Breaking

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૭ માર્ચ
: વર્ષો પહેલા જામનગરના ચકચારી કિરીટ જોશી હત્યાંકાંડ અને ખંડણી ખોર એવા ફરારી 3 આરોપીઓની ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ધરપકડ(Big Breaking) કરી છે. આ હત્યાંકાંડને ભલે વર્ષો થઇ ગયા અને ગુનેગારોની કોઇ ખબર ન હતી. તેવામાં જામનગર ક્રાઇમબ્રાંચના PSI ગોજીયા,PSI ગરર્ચર કલકત્તા થી પકડી જામનગર રવાના થયા, જયેશ પટેલ પણ લંડન માં ઝડપાય ગયો હોવાનું બિંનસતાવર અહેવાલ છે.

ફરારી 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલકતા થી ધરપકડ કરી. જેમાં જયંત ગઢવી,હાર્દિક પૂજારા ઠકકર અને દિલીપ પૂજારા ઠકકર સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સામાન્ય માણસની જેમ છુપો વેશ કરીને રહેતા હતા. ત્યાર બાદ મોકો મળતા જ આરોપીઓની ધરપકડ કરી અને હવે તેઓને જામનગર ખાતે લાવી રહ્યાં છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

BJP leaders death: એક જ દિવસમાં ભાજપના બે નેતાઓનું નિધન એકએ કરી આત્મહત્યા તો એક બન્યા કોરોનાના શિકાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj