salary660 edited

અઠવાડિયામાં આ દિવસે ન લેવું ઉધાર, અનેક મુશ્કેલી ઉભી શકે છે

salary660 edited

જ્યોતિષ ડેસ્ક,20 ડિસેમ્બરઃઆજના સમયેમાં ઉધાર લેવું  સામાન્ય વાત છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે ઉધાર લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ ઉધાર લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ઉધાર લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આવો જાણીએ તે નિયમો…

સોમવારે– જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે ઉધાર લેવા અને આપવાનો દિવસ સારું ગણાય છે. 

મંગળવારે– આ દિવસે ઉધાર ન લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે.

whatsapp banner 1

બુધવારે – બુધવારે ઉધાર લેવું કે આપવું શુભ નહી હોય છે. 

ગુરૂવારે– ગુરૂવારના દિવસે કોઈને પણ ઉધાર આપવું નહી જોઈએ પણ આ દિવસે ઉધાર લેવું લાભદાયક થઈ શકે છે. 

શુક્રવાર– આ દિવસે ઉધાર લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે. 

શનિવાર– ઉધાર લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે. 

રવિવાર– આ દિવસે ઉધાર લેવું  અને આપવું બન્ને શુભ નહી હોય છે.