WhatsApp Image 2020 12 09 at 4.25.49 PM 1

બ્રેકિંગ ન્યૂઝઃ BRTS ચાલકે સંતુલન ગુમાવતા થયો અકસ્માત, 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત

WhatsApp Image 2020 12 09 at 4.25.49 PM 1 edited

અમદાવાદ,09 ડિસેમ્બરઃ અમદાવાદ ખાતે અખબાર નગર અંડર પાસમાં અકસ્માત થયો છે. આ અકસ્માતના બનાવમાં 4 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. BRTSના ચાલકે સંતુલન ગુમાવતા અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

whatsapp banner 1

આ અકસ્માતની ઘટનામાં BRTSના વચ્ચેથી બે ભાગ થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જો કે, પોલીસને અકસ્માતની જાણ થતા જ તે ઘટના સ્થળે પહોંચી ગઇ.

IMG 20201209 WA0007

આ પણ વાંચો….

રાવણને દયાળુ કહેવાનું સૈફને પડ્યું ભારે! વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે છોટે નવાબ વિરુદ્ધ કરી પોલીસ ફરીયાદ