download edited

કેલેન્ડર 2021ઃ આ વર્ષે છે આટલી રજાઓ અને મહિના પ્રમાણે તહેવારોની યાદી

download edited

જ્યોતિષ ડેસ્ક,04 જાન્યુઆરીઃ નવું વર્ષ શરુ થતા જ મનમાં ફરી તહેવારો આવશે સાથે રજાઓ પણ મળશે. તેનો એક અનોખો જ ઉત્સાહ હોય છે. લોકોના મનમાં સૌથી પહેલો એ સવાલ થાય કે, આ વર્ષે કેટલી કેટલી રજાઓ આવવાની છે અને કઈ તારીખે તહેવારો આવી રહ્યા છે. ત્યારે હવે આ વર્ષનું સમગ્ર કેલેન્ડર આવી ગયુ છે. તો આવો જોઇએ મહિનાના પ્રમાણે ક્યા દિવસે ક્યો તહેવાર છે.

જાન્યુઆરીઃ

13- બુધવાર- લોહડી
14-ગુરૂવાર- મકરસંક્રાતિ
20-બુધવાર-ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ, બાઈડેન-હેરીસ શપથગ્રહણ
26-મંગળવાર-ગણતંત્ર દિવસ
28-ગુરૂવાર-ગુરૂ પુષ્ય

ફેબ્રુઆરી

1-સોમવાર- સામાન્ય બજેટ
14-રવિવાર-વેલેન્ટાઈન ડે
16-મંગળવાર-વસંત પંચમી

માર્ચ

8- સોમવાર-મહિલા દિવસ
11-ગુરૂવાર- મહાશિવરાત્રિ કુંભનું પ્રથમ શાહી સ્નાન
29-સોમવાર-હોળી
31- આઈટીઆરની અંતિમ તારીખ

એપ્રિલ

2-શુક્રવાર- ગુડ ફ્રાઈડે
12-સોમવાર- સોમવતી અમાસ
13-મંગળવાર-ચૈત્ર નવરાત્રિ શરૂ, ઝૂલેલાલ જયંતિ
14- બુધવાર- વૈશાખી, આંબેડકર જયંતિ, રમઝાન
21-બુધવાર-રામ નવમી
25-રવિવાર- મહાવીર જયંતિ, ઓસ્કાર એવોર્ડ
27-મંગળવાર-ચૈત્ર પૂર્ણિમા (હરિદ્વાર કુંભનું છેલ્લું શાહી સ્નાન)

whatsapp banner 1

મે

1-શનિવાર- મજૂર દિવસ
9-રવિવાર- મધર્સ ડે
14-શુક્રવાર- અક્ષય તૃતિયા, ઈદ ઉલ ફિતર
26-બુધવાર- બુદ્ધ જયંતિ, ચંદ્ર ગ્રહણ

જૂન

5-શનિવાર- વિશ્વ પર્યાવરણ દિવસ
13-રવિવાર-રવિ પુષ્ય
20-રવિવાર- ફાધર્સ ડે
21-સોમવાર-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
28-સોમવાર-વિંબલડન શુભારંભ

જુલાઇ

12-સોમવાર-પુરી જગન્નાથ રથ યાત્રા
20-મંગળવાર-ઈદ ઉલ અજહા
23-શુક્રવાર- ઓલંપિક શુભારંભ
24-શનિવાર-ગુરૂ પૂર્ણિમા

ઓગષ્ટ

1-રવિવાર- ફેંડશિપ ડે
15-રવિવાર-સ્વતંત્રતા દિવસ
20-શુક્રવાર- મુહર્રમ
22-રવિવાર-રક્ષાબંધન
30-સોમવાર- જન્માષ્ટમી

સપ્ટેમ્બર

5 -રવિવાર-શિક્ષક દિવસ
10-શુક્રવાર-ગણેશ ચતુર્થી
14-મંગળવાર-હિન્દી દિવસ
19-રવિવાર-અનંત ચતુર્દશી
21-મંગળવાર-પિતૃપક્ષ પ્રારંભ

whatsapp banner 1

ઓક્ટોબર

1-શુક્રવાર-દુબઈ વર્લ્ડ એક્સો શરૂ
2-શનિવાર-ગાંધી જયંતિ
6-બુધવાર-શ્રાદ્ધ પક્ષ સમાપ્ત
7-ગુરૂવાર-શારદીય નવરાત્રિ પ્રારંભ
13-બુધવાર-મહાષ્ટમી
14-ગુરૂવાર-નવમી
15-શુક્રવાર-દશેરા
19-મંગળવાર-મિલાદ-ઉન-નબી
20-બુધવાર-વાલ્મિકી જયંતિ, શરદ પૂર્ણિમા
24-રવિવાર-કરવાચોથ

નવેમ્બર

2-મંગળવાર-ધનતેરસ
3-બુધવાર-રૂપ ચૌદશ
4-ગુરૂવાર-દિવાળી
10-બુધવાર-છઠ પૂજા
15-સોમવાર-દેવઉઠી એકાદશી
19-શુક્રવાર-ગુરૂ નાનક જયંતિ, ચંદ્ર ગ્રહણ

ડિસેમ્બર

25-શનિવાર-ક્રિસમસ