rack damage VDR

Chandod-Ekta Nagar Train: ભારે વરસાદના કારણે ચાંદોદ-એકતાનગર સ્ટેશન વચ્ચે ટ્રેકમાંથી ભારે ધોવાણથી આ ટ્રેન રદ થઇ-જુઓ લિસ્ટ

Chandod-Ekta Nagar Train: વચ્ચે અટવાયેલા પેસેન્જરોને રેલ્વે દ્વારા બસની વ્યવસ્થા કરી આપવામાં આવી

અમદાવાદ, 11 જુલાઇઃChandod-Ekta Nagar Train: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હોવાથી જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિજન દ્વારા ડભોઇમાં શોર્ટ ટર્નિમનેટ કરવામાં આવેલી 20947 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસના 50 યાત્રીઓને એકતાનગર પહોંચાડવા માટે બસ તથા પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. નોંધનીય છે કે ફસાયેલા યાત્રીકોને હાલાકીન થાય તેનું ધ્યાન રાખીને 11.30 બસ ઉપાડવામાં આવી.

73854987 dc86 4554 a25d a3d39518b4ec

આજે વહેલી સવારે રેલ્વે દ્વારા મળેલા અહેવાલ ચાંદોદ-એકતાનગર(Chandod-Ekta Nagar section at KM 45/3-4 near LC 4)ની વચ્ચે રેલ્વે ટ્રેકમાંથી ભારે ધોવાણ થયું હોવાથી આ ટ્રેનો રદ કરવામાં આવી છે.

15f63eb9 84f5 4d5d 9be9 9b6599f5607c

આ રહી રદ થયેલી ટ્રેનોની યાદી:

♦️ 09108 Ekta Nagar-Pratapnagar Passenger of 11 July is cancelled
♦️ 09110 Ekta Nagar -Pratapnagar Passenger of 11 July is cancelled

♦️09109 Pratapnagar-Ekta Nagar. Passenger of 11 July is cancelled
♦️09113 Pratapnagar-Ektanagar Passenger of 11 July is cancelled

♦️ 02947 Ahmedabad-Ektanagar Jan Shataabdi Express on 11 July is Short Terminated at Dabhoi and Partially cancelled between Dabhoi and Ektanagar

આ પણ વાંચોઃ The Pride Kingdom: વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણી દ્વારા નિર્મિત આ શ્રેણી ગિરના સિંહો અને તેમના વસવાટની ભીતરની દુનિયાનો પરિચય કરાવશે

આ પણ વાંચોઃ World Population Day: “લખો પ્રગતિના નવા અધ્યાય” ની થીમ ઉપર ‘જાગૃત બનો,જવાબદાર બનો’ ના સુત્રને સાર્થક બનાવીએ

Gujarati banner 01