police cheking

Chhapri border police cheking: ગુજરાત -રાજસ્થાનની બોર્ડર સરહદ છાપરી ઉપર બનાસકાંઠા પોલીસ ની સધન ચેકીંગ ઝુંબેશ…

Chhapri border police cheking: અંબાજી નજીક ગુજરાત -રાજસ્થાનની બોર્ડર સરહદ છાપરી ઉપર બનાસકાંઠા પોલીસ ની સધન ચેકીંગ ઝુંબેશ… 31 ડિસેમ્બરને લઈ તપાસ કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૬ ડિસેમ્બરઃ
Chhapri border police cheking: થર્ટી ફર્સ્ટ એટલેકે 2021 ની સાલ નું છેલ્લો દિવસ 31 ડિસેમ્બર…. ને આ દિવસ ને એટલેકે રાત્રી ના 12 ના ટકોરે જ્યાં વર્ષ બદલવાનું હોય છે તેને લઈ લોકો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે સાથે ઉજવણી કરતા હોય છે ને પાર્ટીનું પણ આયોજન કરી થર્ટી ફર્સ્ટ મનાવતા હોય છે ત્યારે લોકો વિવિધ પ્રકાર ની પાર્ટીઓ નું આયોજન કરી ઉત્સાહ માનવતા હોય છે ને આવી પાર્ટીઓ માટે કોઈ પણ પ્રકાર ના માદક દ્રવ્યોની હેરાફેરી થવાની સંભાવનાઓ ને લઈ અંબાજી નજીક ગુજરાત -રાજસ્થાનની બોર્ડર સરહદ છાપરી ઉપર બનાસકાંઠા પોલીસ ની સધન ચેકીંગ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે

Chhapri border police cheking

રાજસ્થાન તરફ થી ગુજરાત માં પ્રવેશ તા વાહનો ની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે જેથી કોઈ ભાંગ ફોડિયા પ્રવૃર્તી માટે ની સાધન સામગ્રી કે માદક દ્રવ્યોની હેરાફેરી થાય નહીં તે માટે તકેદારી ના પગલાં લેવાઈ રહ્યા છે સવાર થી જ આ પ્રકારે નાના મોટા વાહનોની તપાસ કામગીરી અંબાજી પોલીસ કરી રહી છે પણ હમણાં સુધી આવી કોઈજ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલ નથી

Chhapri border police cheking

જોકે આ સમગ્ર તપાસ પ્રક્રિયા 31 ડિસેમ્બરને લઈ વધુ કડક કરવામાં આવી છે ને 31 ડિસેમ્બરની રાત સુધી આ કડકાઈ પોલીસ માં જોવા મળશે જોકે આ તમામ તપાસ પ્રક્રીયા માં પર્યટકો એટલેકે વાહન ચાલકોનો પણ સહકાર મળી રહ્યો છે ને પોલીસ તપાસ ને યોગ્ય ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો…Good governance week: રાજયકક્ષાના ‘શહેરી વિકાસ દિવસ’ એ સુરતવાસીઓને કુલ રૂ.૨૧૭.૨૫ કરોડના માળખાકીય વિકાસના કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

Whatsapp Join Banner Guj