મેડિકલ સ્ટાફ બાદ એસોસિએશનના હોદ્દેદારોએ લીધી કોરોનાની રસ, કોઇ આડઅસર થતી નથી!
અમદાવાદ, 22 જાન્યુઆરીઃ કોરોના વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી, તે માટે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પછી હવે મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ કોરોના વેક્સિનલીધી હતી. કોરોના વેક્સિનલીધા પછી 30 મિનિટ્સ સુધી હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખમાં રહેવાનું હોય છે, તેનું કારણ એ છે કે, વેક્સિનની કોઇ આડઅસર થાય તો તે 30 મિનિટ્સની અંદર થઈ જતી હોય છે. પરંતુ આજ સુધી એક પણ વ્યક્તિને કોઈ આડઅસર થઇ નથી.
આ પણ વાંચો….
અમદાવાદઃ જુહાપુરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર થયો જીવલેણ હુમલો, પોલીસકર્મી પર ચડાવી દીધી કાર!