ambaji mandir mahant death

Death of Bhattaji Maharaj of Ambaji Temple: અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ કૌશિક ભાઈ ઠાકર નું નિધન

Death of Bhattaji Maharaj of Ambaji Temple: ચાર ભટ્ટજી મહારાજ પૈકી ના કૌશિકભાઈ કનૈયાલાલ ઠાકર નું દુઃખદ અવસાન થતા હવે તેમના સુપુત્ર તન્મય ઠાકર ભટ્ટજી મહારાજ તરીકે ની વારસા ગત પરંપરા નિભાવશે.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 08 જૂન:
Death of Bhattaji Maharaj of Ambaji Temple: શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ની માતાજી ની ગાદી એ બિરાજતા મુખ્ય પૂજારી પૈકી ના એક કૌશિકભાઈ કનૈયાલાલ ઠાકર નું દુઃખદ અવસાન થતા ભક્તો માં શોક ની લાગણી પ્રવર્તી છે,

અંબાજી મંદિર માં કુલ 4 મુખ્યપુજારી (Death of Bhattaji Maharaj of Ambaji Temple) (ભટ્ટજી મહારાજ)રાજા રજવાડા ના સમય થી 4 મહારાજ ના પરિજનો પારીવારીક દ્વારા વર્ષ પરંપરાગત રીતે માં અંબા ની પૂજા કરતા આવ્યા છે આ ચાર ભટ્ટજી મહારાજ પૈકી ના કૌશિકભાઈ કનૈયાલાલ ઠાકર નું દુઃખદ અવસાન થતા હવે તેમના સુપુત્ર તન્મય ઠાકર ભટ્ટજી મહારાજ તરીકે ની વારસા ગત પરંપરા નિભાવશે.

Death of Bhattaji Maharaj of Ambaji Temple: જોકે કૌશિક કુમાર ઠાકર નું નિધન સિદ્ધપુર ખાતે થતા તેમની તમામ ક્રિયા સિદ્ધપુર ખાતે જ કરવામાં આવી હતી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ,ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ અંબાજી આવતા માઇભક્તો એ તેમને દુઃખની લાગણી વ્યક્તિ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચો..Women cricketer Mithali Raj announces retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી

Gujarati banner 01