Dhanbad chhath puja

Dhanbad chhath puja: છઠ વ્રતમાં આથમતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવ્યું

Dhanbad chhath puja: સુરક્ષાના દૃષ્ટિકોણથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ નો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

ધનબાદ, ૧૦ નવેમ્બર: Dhanbad chhath puja: લોક આસ્થાના મહાન તહેવાર છઠ પૂજા નિમિત્તે ઝારખંડ ના ધનબાદ મા છઠ ભક્તોએ મટકુરિયા છઠ તળાવમાં અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. છઠ વ્રત કરનારા લોકો ની સુવિધા માટે છઠ તાલાબ સમિતિ દ્વારા વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરક્ષાના દૃષ્ટિકોણથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ નો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તળાવમાં ગોતાખોર ની ટીમ પર મૌજૂદ હતી. વિગત બે વર્ષ થી વૈશ્વિક મહામારી કોરોના ને કારણ અનેક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં જ છઠ કર્યું હતું. આવતી કાલે, 11 નવેમ્બરે શ્રદ્ધાળુ ઊગતા સૂર્ય ને અર્ઘ્ય આપશે અને લોક આસ્થાના મહાન તહેવાર નુ સમાપન થશે.

આ પણ વાંચો: Security of data: Facebook મેસેન્જરની પ્રાઇવેસીમાં થશે વધારો, આ ફીચરથી કોઈ નહીં જોઈ શકે તમારી ચેટ

આ પ્રસંગે ધનબાદ ના વિધાયક રાજ સિન્હા, પૂર્વ મેયર ચંદ્ર શેખર અગ્રવાલ, મટકુરિયા છઠ તાલબ સમિતિના પ્રમુખ રાજનારાયણ તિવારી, બિંદેશ્વરી ચૌરસિયા, જે.કે. નય્યર, પૂર્વ કાઉન્સિલર રાકેશ રામ, રાજ કપૂર સિંહ, માનસ પ્રસૂન, કિશોર ચાવડા, રાજેન્દ્ર ગુપ્તા, સુરેશ અગ્રવાલ, હરિ પ્રસાદ, જીતેન્દ્ર કુમાર, અનુજ કુમાર, શુભમ કુમાર, અજયકુમાર શર્મા, યુગ ચાવડા અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj