Earthquake graph

Earthquake shocks rural areas of Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

Earthquake shocks rural areas of Rajkot: કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિમી દૂર નોંધાયું

રાજકોટ, 01 સપ્ટેમ્બરઃ Earthquake shocks rural areas of Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધ્રૂજી ઊઠી હતી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.

જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. હળવા ભૂકંપથી ક્યાંય કોઈ નુકસાનીના કોઈ વાવડ મળ્યા નથી.

આ પણ વાંચો: Gujarat Weather Update: હજુપણ મેઘમહેર યથાવત, વહેલી સવાર સુરત- નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ

આ પણ વાંચોઃ Changes Rule From 1 September:તમારા ખીસા ખર્ચમાં અસર કરે તેવા નિયમોમાં બદલાવ આજથી લાગુ- વાંચો વિગત

Gujarati banner 01