Rastra dhwaj Tiranga

Give Tiranga and get a refund: AAPની મોટી જાહેરાત, કહ્યુ વડોદરામાં આજે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ- વાંચો વિગત

Give Tiranga and get a refund: હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે

વડોદરા, 16 ઓગષ્ટઃ Give Tiranga and get a refund: વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ લોકોએ ખરીદેલા તિરંગાઓને પરત લઈને રિફંડ આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની જાહેરાત પ્રમાણે 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ, આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું.

વડોદરા શહેરમાં જે લોકોએ પૈસા ખર્ચીને તિરંગા લીધા છે અને તેને ફરકાવ્યા બાદ તેઓ સાચવી ન શકે તો 16 ઓગસ્ટે તેને અમે પરત લઇશું અને તેની સામે રિફંડ પણ આપીશું. હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે.

આ પણ વાંચોઃ 96 inches of Rain in 24 hours: ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, નદી-નાળાં છલકી ઉઠ્યાં- હજુ પણ વરસાદ ચાલુ

આ પણ વાંચોઃ Azadi Mohotsav in America: અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા દેશની આઝાદીના અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણી કરી

Gujarati banner 01