6L3A8345 copy edited scaled

અમદાવાદમાં નવું ઇન્ડોર ક્રિકેટ ગ્રાઉન્ટ ઓપન થયું, અહીં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને ટી20 રમાશે

6L3A8345 copy edited scaled

અમદાવાદ,10 ડિસેમ્બરઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવું ઈંડોર ક્રિકેટ એકેડેમી શરૂ કરવામાં આવ્યું છે. આજે BCCI ના સેક્રેટરી જય શાહ દ્વારા તેનુ ઓપનિંગ કરવામાં આવ્યું. ત્યારે ખુશીના સમાચાર છે કે અમદાવાદમાં બે ટેસ્ટ અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

6L3A8422 copy

ભારત અને ઇંગ્લેન્ડવચ્ચે ટેસ્ટ અને T20મેચ અમદાવાદમા રમાશે. ત્રીજી ટેસ્ટ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે તો ત્રીજી ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ એટલે કે ડે નાઈટ રમાશે, જ્યારે ચોથી ડે ટેસ્ટ રમાશે.

whatsapp banner 1

તાજેતરમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લેનાર પાર્થિવ પટેલ એ જણાવ્યું હતું કે, 17 વર્ષ ક્રિકેટ શરૂ કરી અને અત્યાર સુધી બધું હાંસલ કર્યું છે અને મને સંતોષ છે. મારા બધા જ કેપ્ટને મને સાથ આપ્યો છે.

આ પણ વાંચો…

આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ રસીકરણ ની પૂર્વ તૈયારી રૂપે ડેટા બેઝ તૈયાર કરવા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સર્વે નો પ્રારંભ