WhatsApp Image 2020 12 16 at 12.15.56 PM edited

સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર, આજે ત્રીજો દિવસ

WhatsApp Image 2020 12 16 at 12.15.56 PM edited

જામનગર,16 ડિસેમ્બર: દર્દી માટે ડોક્ટર ભગવાન સમા ગણાય છે એમા પણ કોરોનાની મહામારી માં કોરોના સંક્રમિત દર્દીઓને જીવ જતા બચાવવા માટે રાત દિવસ ભૂલી સતત સેવા માટે કાર્યરત રહેતા આવી રહ્યા છે. જેમાં આવનાર. નવા ડોઝટર પણ શામિલ છે. પરંતુ ડોક્ટર્સ દ્વારા તેમને વ્યવસ્થિત સ્ટાઈપેન્ડ ન ચુકવવામાં આવતા જામનગર એમપી શાહ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ સરકાર સમક્ષ પોતાની માંગ જણાવતા ગાંધી ચીંધ્યા માર્ગે મૌન વિરોધ કરી હડતાળ પર ઉતર્યા હતા અને સરકાર ને અમદાવાદ ની જેમ જિલ્લા ખાતે પણ તેઓના સ્ટાઈપેન્ડ વધારવા માટે માંગ કરવામાં આવી હતી.

whatsapp banner 1

જો તેમની આ માંગ નહીં પુરી કરવામાં આવે તો આગળ પણ મૌન રીતે વિરોધ કરી આગળ હડતાળ ચાલુ રાખવામાં આવશે તેવું ડૉ કૌશલ ગોહિલ દ્વારા જણાવ્યું હતું. સ્ટાઈપેન્ડ મુદ્દે ચાલતી હડતાળનો આજે ત્રીજો દિવસ છે. ડોક્ટરોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ. હવે પ્લાઝમા ડોનેટ કરીને નવતર વિરોધ કરશે.
આ પણ વાંચો…
સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબરઃ આગામી વર્ષે વધી જશે આટલો પગાર, મળશે મોંઘવારી ભથ્થું