4d98bab6 ea37 4b46 a74d 4082f89e72d8

Irrigation problem: દહેગામ તાલુકાના 11 ગામોની સિંચાઈની સમસ્યા ઉકેલવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

Irrigation problem: હાલીસાના જિલ્લા ભાજપના મહામંત્રી તથા ઉપપ્રમુખ ગાંડાભાઇએ મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સિંચાઇની સમસ્યા અંગેની રજુઆત કરી હતી

ગાંધીનગર, 26 ઓક્ટોબરઃ Irrigation problem: ગાંઘીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા, ધારીસણા તેમજ હાલીસા સહિતના આજુબાજુના 11 ગામના અગ્રણી અને પંચાયતના સદસ્યો જેમાં ખાસ કરીને હાલીસાના જિલ્લા ભાજપના મહામંત્રી તથા ઉપપ્રમુખ ગાંડાભાઇએ મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સિંચાઇની સમસ્યા અંગેની રજુઆત કરી હતી.

યોગ્ય ચર્ચા-વિચારણા કરીને ઝડપથી સમસ્યાનું સમાધાન થશે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આ પ્રસંગે પાટનાકુવાના અગ્રણી વિનુભાઇ પટેલ, રાજુભાઇ પટેલ, બહેચરભાઇ પટેલ સહિત લોકોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી વહેલી તકે નિવારણ લાવવા આગ્રહ કર્યો હતો.

e781021b bf5e 4a4d 9303 2a89a0173ff8

આ પણ વાંચોઃ Diwali Bonus: રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ

Whatsapp Join Banner Guj