Abu 2501

માઉન્ટ આબુમાં માઇન્સ 4 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું, ઠંડી વધતા પર્યટકોમાં આનંદનો માહોલ- જુઓ વીડિયો

રિપોર્ટઃ કિશન વાસવાની
માઉન્ટ આબુ, 25 જાન્યુઆરીઃ
ઠંડીનો જવાનો મહિનો એટલે કે જાન્યુઆરીનો અંત ચાલી રહ્યો છે, પરંતુ હજી ઠંડીમાં વિરામ મળ્યો નથી. પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો 48 કલાકમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ 6 ડિગ્રી ઘટીને જીરો ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. જ્યારે સોમવારના રોજ 4 ડિગ્રીથી વધારો ઘટાડો નોંધાયો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

યુરિન લીકેજની સમસ્યા સુરતમાં થયેલી અનોખી સર્જરીએ ૧૮ વર્ષીય કિશોરને ૧૮ વર્ષ પછી આપી ‘ડાયપર ફ્રી’ જિંદગી