ST Bus Strike

Movement of ST employees: 22 તારીખ મધ્યરાત્રિથી એસટી બસના પૈડા થંભશે, વાંચો શું છે કર્મચારીઓની માંગ

Movement of ST employees: જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃMovement of ST employees: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનના માર્ગ ઉપર ઉતરી પડ્યા છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓનો ભારે મોટો જમાવડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ એસટી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે, 22 તારીખ મધ્યરાત્રિથી એસટી બસના પૈડા થંભી જશે. જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે, બેઠકમાં આંદોલનની રણનીતિ નક્કી કરાઇ તે દરમિયાન આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Milk strike tomorrow: આવતી કાલે દૂધ હડતાળ, રાજ્યમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે કરશે માંગણી

આ પણ વાંચોઃ Ashok rathod join AAP: સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ તેમના હજારો ટેકેદારો સહિત ‘આપ’માં જોડાયા

Gujarati banner 01