स्वच्छता पखवाड़े के अंतर्गत अहमदाबाद स्टेशन पर की गई सफाई

अहमदाबाद, 22 सितम्बर: स्वच्छता पखवाड़े के अंतर्गत अहमदाबाद स्टेशन पर सफाई की गई जिसमें डीआरएम अहमदबाद डिवीजन के श्री दीपक कुमार झा ने हिस्सा लिया स्वच्छता अभियान और कोरोना के … Read More

संयुक्त राष्ट्र महासभा में प्रधानमंत्री मोदी का संबोधन

22 SEP 2020 by PIB Delhi महामहिम श्री वॉल्कन बोजकिर, महासभा के अध्यक्ष, महामहिम, देवियों और सज्जनों,     नमस्ते! पचहत्तर वर्ष पहले युद्ध की विभीषिका से एक नई उम्मीद पैदा हुई। मानव इतिहास … Read More

”એક વાત મહાત્માની” અંક ૮ : ગાંધીનું સર્વોદય

મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૨૨માં હિન્દુસ્તાન માટે સર્વોદયનો વિચાર પુસ્તક રૂપે આપ્યો હતો જે જોન રસ્કિનનાં “અનટુ ધીસ લાસ્ટ” પુસ્તકનાં વાંચન પછી રજુ કરવા આવ્યો હતો. “સર્વોદય” નામ જ તેનો ગહન, … Read More

रबी फसलों के न्‍यूनतम समर्थन मूल्‍यों (एमएसपी) में वृद्धि संबंधी प्रस्‍ताव को मंजूरी दी

विपणन मौसम 2021-22 की रबी फसलों के लिए न्‍यूनतम समर्थन मूल्‍य (एमएसपी) 21 SEP 2020 by PIB Delhi माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की अध्‍यक्षता में आर्थिक मामलों की मंत्रीमंडलीय … Read More

रबी फसलों की नई एमएसपी में 50 रू. से 300 रू. प्रति क्विंटल तक की वृद्धि

केंद्र सरकार ने रबी फसलों की नई एमएसपी को दी मंजूरी लोक सभा में केंद्रीय कृषि मंत्री श्री नरेंद्र सिंह तोमर ने किया ऐलान एमएसपी में 50 रू. से  300 … Read More

डाटा की जितनी गहराई में जाएंगे, उतनी बेहतर योजना का अवसर मिलेगा : मनीष सिसोदिया

हमारे पास डाटा की भरमार होती है, लेकिन असली चीज तो उसकी समझ है : सिसोदिया हर विभाग की जरूरत के अनुरूप क्लीन डाटा तत्काल उपलब्ध कराने में सक्षम हो … Read More

ફિલ્મ ઈંડસ્ટ્રીના આ પ્રખ્યાત સ્ટાર્સના ભાઈ-બહેન જલ્દી જ કરવાના છે ડેબ્યૂ.

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૧ સપ્ટેમ્બર: બોલીવુડ ઈંડસ્ટ્રીમાં અનેક ભાઈ-બહેનોની જોડીઓ છે જે ખુબ જ પ્રખ્યાત છે.કરિશ્મા કપૂર-કરીના કપૂર, શિલ્પા શેટ્ટી-શમિતા શેટ્ટી, કાજોલ-રાની મુખર્જી,સની દેઓલ-બોબી દેઓલ પણ પ્રખ્યાત જોડીઓમાં સામેલ છે.હવે … Read More

શિક્ષણ ક્ષેત્રે પણ મદદ માટે સોનુ સુદ આવ્યા આગળ,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૧ સપ્ટેમ્બર: કોરોનાકાળમાં પ્રવાસી મજૂર, બેરોજગાર માટે રોજગાર અને ગરીબોને મદદ માટે સતત ખડેપગે રહેનારા સોનુ સુદે હવે બાળકના અભ્યાસ માટે આગળ આવ્યા છે. સોનુએ એક સ્કોલરશિપ … Read More

મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે

મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે ઘેર રહીને સારવાર … Read More

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે: ગુણવંતભાઈ ડેલાવાળા

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે તો કોરોનાની મહામારી સામે રાજકોટ અવશ્ય જીતશે સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાનો પ્રેરક સંદેશ   અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૧સપ્ટેમ્બર:સમગ્ર દેશમાં આજે જ્યારે કોરોનાનું સંક્રમણ થઈ રહયું છે, ત્યારે રાજ્યના અને ખાસ કરીને રાજકોટવાસીઓએ ડરવાની જરાય જરૂર નથી. સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરીશું તો ચાર – પાંચ મહિનાથી થઈ રહેલા કોરોનાના આ  સંક્રમણને આપણે હરાવી શકીશું, તેવી આશા વ્યક્ત કરતાં રાજકોટની સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, લોકોએ કોરોનાથી ડર્યા વિના તેમના ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. કોરોના સામેનો જંગ જીતવા સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે લોકોને જો જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા અને જો બહાર જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવા તેમજ ટોળા વળીને ભેગા ન થવા અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે, આજના સમયમાં કોરોનાથી ડરવાની નહી પરંતુ તેનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર છે. જે લોકો તેમના ટેસ્ટ કરાવતાં બીવે છે, એમને મારી ખાસ વિનંતી છે કે, તમે સામેથી જઈને તમારું ટેસ્ટીંગ કરાવો. સરકાર, પ્રશાસન અને કોર્પોરેશન દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્વંતરી રથ પણ દરેક વિસ્તારમાં ફરી રહયાં છે, તથા સબંધિત વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે, જ્યાં જઈને લોકો તેમનો ટેસ્ટ કરાવી શકે છે. જો કોરોના થાય તો પણ તેનાથી ડર્યા વિના ઘરે રહીને પણ તેનો ઈલાજ થઈ શકે છે. loading… રાજકોટના લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આપણે સૌ આ મહામારીને હરાવવા આગળ આવી પોતાનો નાગરિક ધર્મ બજાવે અને સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરે. આપણે આયુર્વેદીક દવા, ઉકાળા, હળદર – લીંબુ અને ગરમ પાણીનું નિયમિત સેવન કરીશું તથા ગરમ પાણીનો દરરોજ નાસ લઈશું તો કોરોનાથી અવશ્ય બચી શકીશુ. આખરે તો સાવચેતી એ જ સલામતી છે. રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની સાથે સરકારના તમામ વિભાગના અધિકારી – કર્મચારીઓ સતત મહેનત કરી રહયાં છે. ત્યારે આપણે સૌ તેમને સાથ – સહકાર આપીશું તો બહું જલદીથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.